ભારતના
ઉચ્ચ શિક્ષણના
ઇતિહાસમાં જ્યોતિર્ગમય
સ્વરુપે ડો.બાબાસાહેબ
આંબેડકર મુક્ત
વિશ્વવિદ્યાલય
એક નવીન અને પ્રથમ
પહેલ આરંભે છે.
એવા કોઇપણ
વિદ્યાર્થી જે
નિયમાધિન લાયકાતના
ધોરણો ધરાવતા હોય
તેઓ જ્યોતિર્ગમય
અંતર્ગત સ્વઅધ્યયન
દ્વારા નીચે જણાવેલા
નિશ્ચિત વિષયોમાં
જ્ઞાન પ્રાપ્ત
કરે તો સીધી પરીક્ષા
આપી શકે છે. જ્ઞાનની
ઝંખના કરતા કોઇપણ
નાગરિક તથા વિદ્યાર્થીઓ
માટે ડો. બાબાસાહેબ
આંબેડકર મુક્ત
વિશ્વવિદ્યાલય
દ્વારા પોતાની
વેબસાઇટ પર "Open Matrix Knowledge
Advancement Resource" (OMKAR) દ્વારા આ
વિશ્વવિદ્યાલયના
વિવિધ અભ્યાસક્રમોની
ઉચ્ચ ગુણવત્તાવાળી
અભ્યાસસામગ્રી
ડીઝીટલ સ્વરુપમાં
વિનામૂલ્યે મુક્તરુપે
સૌને સુલભ બનાવવામાં
આવી છે.
ડો. બાબાસાહેબ
આંબેડકર મુક્ત
વિશ્વવિદ્યાલયની
આ અભ્યાસસામગ્રીના
સ્વઅધ્યયન દ્વારા
અથવા તો સંબંધિત
વિષયોના જગતના
અન્ય વિશ્વસનીય
સ્રોતમાંથી પ્રાપ્ત
જ્ઞાનના સ્વઅધ્યયન
દ્વારા જે વિદ્યાર્થી
પોતાના જ્ઞાનને
પરીક્ષણ દ્વારા
પ્રમાણિત કરાવવા
ઇચ્છે તેઓને જ્યોતિર્ગમય
નિયમાધિન જરુરી
વ્યવસ્થા અને તક
પૂરી પાડે છે.
જ્યોતિર્ગમય
વિશે પરિચય માટે
આ નાનકડી ફિલ્મ
જરુર નિહાળશો.
આપના
પ્રતિભાવ અને પ્રશ્નો
માટે આપ કામકાજના
દિવસો દરમ્યાન
ઓફીસ સમયે ડો.મૌનસ
ઠાકર (maunas.thaker@baou.org) અને (M:9978408790)
અથવા ડો.હેતલ ગાંધી
(hetal.gandhi@baou.org) અને (M:9978408788 ) પર સંપર્ક
કરી શકશો .
જ્યોતિર્ગમય
અંતર્ગત સુલભ અભ્યાસક્રમો
- બેચલર્સ પ્રિપેરેટરી
પ્રોગ્રામ (BPP)
- સર્ટિફિકેટ ઇન
ફૂડ એન્ડ ન્યૂટ્રીશન
(CFN)
- સર્ટિફિકેટ ઇન
ટૂરિઝમ માર્કેટીંગ
(CTM)
- સર્ટિફિકેટ ઇન
ટૂરીઝમ મેનેજમેન્ટ
(CMT)
- સર્ટિફિકેટ ઇન
ચાઇલ્ડકેર એન્ડ
ડેવલપમેન્ટ (CCCD)
- સર્ટિફિકેટ ઇન
ટીચીંગ ઓફ ઇંગ્લિશ
(CTE)
- સર્ટિફિકેટ ઇન
પેરેન્ટહુડ (CCBP)
- સર્ટિફિકેટ ઇન
હ્યુમન રાઇટ્સ
(CHE)
- સર્ટિફિકેટ ઇન
એન્વાયરમેન્ટ
અવેરનેસ (CEA)
- સર્ટિફિકેટ ઇન
ડો.બાબાસાહેબ આંબેડકર
એન્ડ થોટ્સ (CALT)
- સર્ટિફિકેટ ઇન
કોમ્યુનિકેશન
સ્કીલ્સ ઇન ઇંગ્લિશ
લેવલ–૧ (CCSE-1)
Dr. Babasaheb Ambedkar Open University (BAOU) introduces Jyortirgamaya,
a first-of-its-kind initiative in the history of higher education in India. Jyortirgamaya
facilitates any student who fulfils requisite eligibility criteria to take the examination
of the select courses listed below on the basis of her / his self-study and preparation
of the domain knowledge pertaining to the concerned area.
For the benefit of such students, who may not have
taken admission to the university in the regular course, as well as for anyone seeking
knowledge and wiling to improve upon her/his current knowledge base, BAOU has created
the "Open Matrix Knowledge Advancement Resource" (OMKAR) a digital repository of
all the study material of all the courses of BAOU on her website. OMKAR provides
free, pen and easy access to the high quality study-material of all the BAOU Courses
in e-text format on-line.
Having accessed and studied the BAOU study-material
available through OMKAR or having accessed such knowledge from any credible source
available across the world, if a student feels the necessity for validation of her/his
knowledge through due assessment, Jyortirgamaya provides such an opportunity under
rules.
Please have a look at the short-duration
Video films for a profile of Jyortirgamaya.
For queries, please contact Dr. Maunas Thaker (maunas.thaker@baou.edu.in)
or on (Mobile : 9978408790 ) and Dr. Hetal Gandhi (hetal.gandhi@baou.edu.in) or on
(Mobile : 9978408788 )during office hours on working days.
List of Courses covered under Jyortirgamaya
- Bachelor's Preparatory Programme (BPP)
- Certificate in Food and Nutrition (CFN)
- Certificate in Tourism Marketing (CTM)
- Certificate in Tourism Management (CMT)
- Certificate in Childcare and Development (CCCD)
- Certificate in Teaching of English (CTE)
- Certificate in Parenthood (CCBP)
- Certificate in Human Rights (CHR)
- Certificate in Environment Awareness (CEA)
- Certificate in Dr. Babasaheb Ambedkar Life and Thought (CALT)
- Certificate in Communication Skills in English : Level-I(CCSE-1)
|