ધોરણ 10+2 અથવા સમકક્ષ પરીક્ષા પાસ, સમકક્ષતામાં ધોરણ ૧૦ પાસ કર્યા પછી ITI ના બે કે તેથી વધુ વર્ષ ના માન્યતા પ્રાપ્ત કોર્ષ સાથે.
16 ક્રેડિટના અભ્યાસક્રમમાં નીચે પ્રમાણે ત્રણ પાઠ્યક્રમો છે.
અ.નું. | પાઠયક્રમનું નામ | પાઠયક્રમ | ક્રેડિટ | પુસ્તિકા |
---|
૧. | માનવ અધિકાર : સમાજ અને વિકાસ | CHR-01 | 6 | 5 |
૨. | માનવ અધિકાર અને ભારત | CHR-02 | 6 | 5 |
૩. | રોજિંદા જીવનમાં માનવ અધિકાર:આપણે શું કરી શકીએ ? | CHR-03 | 4 | 3 |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા : (6 ક્રેડિટ : 70-ગુણ ,4 ક્રેડિટ : 50-ગુણ) (ભારાંક 100%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સત્રાંત પરિક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.