Post Graduate Diploma in Distance Education (PGDDE)

Post Graduate Diploma in Distance Education (PGDDE)

Attention: As of Now the New Admissions are Closedbaou_new

માન્ય યુનિવર્સિટીની સ્નાતક ૫દવી અથવા વ્યાવસાયિક પદવી.

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
1. દૂરવર્તી શિક્ષણનો વિકાસ અને તત્વદર્શન ES-311 6 View View
2. સ્વ-અધ્યયન માટેની મુદ્રિતસામગ્રીની રૂપરેખા અને વિકાસ ES-312 6 View View
3. અધ્યેતા સહાયક સેવાઓ ES-313 6 View View
4. દૂરવર્તી શિક્ષણનું વ્યવસ્થાપન ES-314 6 View View
5. દૂરવર્તી શિક્ષણ માટે પ્રત્યાયન તકનીકી ES-318 6 View View
  • ગુજરાતી માધ્યમમાં દૂરવર્તી શિક્ષણમાં વ્યાવસાયિક અભ્યાસની સગવડ ઊભી કરી આ ક્ષેત્રે વ્યક્તિઓને પોતાની કારકિર્દી ઘડવાની તક આપવી.
  • શિક્ષણ સંસ્થાઓમાં વિવિધ સ્તરે કાર્યરત એવા વ્યાવસાયિકોને શૈક્ષણિક લાયકાત તથા કૌશલ્ય વિકસાવવાની તક આપવી.
  • દૂરવર્તી શિક્ષણ પદ્ધતિથી ચલાવતા અભ્યાસક્રમો માટે સ્વ-અધ્યયન અભ્યાસસામગ્રી વિકાસની પ્રક્રિયા અંગે સમજ, કૌશલ્ય અને વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક આપવી. વિદ્યાર્થીને ગુજરાતી ભાષામાં સંશોધન કરવાની વ્યાપક તક મળે..
  • રાજયભરમાં અને સવિશેષ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થપાયેલાં સ્થાપનાર અભ્યાસકેન્દ્રો ના નેટવર્ક દ્વારા સુવ્યવસ્થિત અને કાર્યદક્ષતાપૂર્વક વિધાર્થી સહાય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે માનવસંસાધન તૈયાર કરવા..
  • જેમને જરૂર છે એવા માનવસ્રોતને મુક્ત અને ખુલ્લા વિશ્વવિદ્યાલયો દ્વારા વધુ ને વધુ વિકસિત કરવા.
  • વ્યક્તિ વિકાસ માટે તથા ઓપન યુનિવર્સિટીની જરૂરિયાત સંતોષે તેવા દૂરવર્તી શિક્ષણના અનુસંધાન અને સંદર્ભને માનવસંસાધન સાથે જોડવા.

અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિધાર્થીએ સતત મૂલ્યાંકનમાં 40% થી 49.99%, સ્વાધ્યાય દીઠ D કે ઉપરના એટલે કે A, B, C અને સત્રાંત પરીક્ષામાં 50% થી 59.99%, પાઠયક્રમ દીઠ C ગ્રેડ કે ઉપરનો મેળવવાનો રહશે . જો એકદરે C ગ્રેડ કે ઉપરનો થશે નહિ તો ફક્ત સત્રાંત પરીક્ષા પુનઃ આપી 50% ગુણ એકદરે પ્રાપ્ત કરવાના રહેશે .

આ અભ્યાસક્રમ હાલ પૂરતા સાત અભ્યાસકેન્દ્રો અનુક્રમે અમદાવાદ (0101), સુરત (1801), ભાવનગર (1201), વલ્લભવિદ્યાનગર (0401), રાજકોટ (1401), વડોદરા (1501) અને પાટણ (2401) પર રહેશે.

Students evaluation will be carried out by two ways

  • સતત મૂલ્યાંકન : (ભારાંક – 30%)

સ્વાધ્યાયકાર્યોને આધારે કરવામાં આવશે.

  • સત્રાંત પરીક્ષા : ( 6 ક્રેડિટ : 50 - ગુણ, 4 ક્રેડિટ : 35 ગુણ) (ભારાંક 70 %)

પ્રવેશ માત્ર ઓગસ્ટ માસમાં જ લેવાનો હોય છે . પ્રવેશ લીધા બાદ પહેલી પરીક્ષા ત્યાર પછીના જુલાઈ માસમાં જ આપી શકાશે . જો એક સત્રાંત પરીક્ષામાં સફળ ન થાય તો સબંધિત પાઠ્યક્રમોની જાન્યુઆરી અને જુલાઈ માસ દરમિયાનની સત્રાંત પરીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમિયાન પોતાની અનુકૂળતા મુજબ આપી શક્શે.

Name:

Designation:

Contact Number:

Timing:

Course Fee

for Male
Rs. 1700/-
for Female
Rs. 1200/-
Code: PGDDE
Credit: 36
Min-Duration
1 (Year)
Max-Duration
4 (Year)