Certificate in Better Parenting (CCBP)

Certificate in Better Parenting (CCBP)

  • સામાન્ય જનમાનસમાં સારા અને જવાબદાર મા-બા૫ બનવા અંગેની રસપ્રદ માહિતી પૂરી પાડવી.
  • બાળકો અને તેની સમસ્યાઓ અંગે મા-બાપને જાગૃત કરી તેમાં માર્ગદર્શન પૂરુ પાડવું.
  • ભવિષ્યમાં બનવાના મા-બા૫ ૫ણ વધુ જાગૃત બને તેવી માહિતી પૂરી પાડવી.
  • કુટુંબનિયોજન અંગેની માહિતી પૂરી પાડવા અંગે.

ધોરણ : ૭ પાસ તથા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. સુરક્ષિત સગર્ભાવસ્થા અને પ્રસુતિ માટેની તૈયારી CCBP-01 4 View View
૨. બાળકના વૃધ્ધિ, વિકાસ, આહાર અને પોષણ, રસીકરણ, સામાન્ય શારીરિક તકલીફો અને ઉપાય CCBP-02 4 View View
૩. બાળકોની માનસિક સમસ્યા અને સામાજિકરણની પ્રક્રિયા CCBP-03 4 View View
૪. વિશેષ સંભાળની જરૂરિયાતવાળા (વિકલાંગ) બાળકો અને મા-બાપ CCBP-04 4 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ 50% અથવા "C" ગ્રેડ મેળવવાનો રહેશે.

Course Fee

Rs. 2200/-
Code: CCBP
Credit: 16
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)