LOGO: Dr.Babasaheb Ambedkar Open University
 
New Page 1

Print  

Mail  

New Page 1
   
 

Courses offered
 

Bachelor’s Preparatory Programme (BPP)

Certificate courses

Diploma courses

PG diploma courses

Graduate courses

PG courses

Joint Programme with IHTM

B.ED Courses
  Academic calendar
સર્ટિફીકેટ ઈન પેરન્ટહુડ (CCBP)
હેતુઓ :
  • સામાન્ય જનમાનસમાં સારા અને જવાબદાર મા-બા૫ બનવા અંગેની રસપ્રદ માહિતી પૂરી પાડવી.
  • બાળકો અને તેની સમસ્યાઓ અંગે મા-બાપને જાગૃત કરી તેમાં માર્ગદર્શન પૂરુ પાડવું.
  • ભવિષ્યમાં બનવાના મા-બા૫ ૫ણ વધુ જાગૃત બને તેવી માહિતી પૂરી પાડવી.
  • કુટુંબનિયોજન અંગેની માહિતી પૂરી પાડવા અંગે.
પ્રવેશપાત્રતા : ધોરણ : ૭ પાસ તથા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર
અભ્યાસક્રમ ફી : રૂ. ૨૨૦૦/-(ભાઇઓ તથા બહેનો)
અભ્યાસક્રમ સંરચના : ૧૬ ક્રેડિટના આ અભ્યાસક્રમમાં નીચે પ્રમાણે ચાર પાઠયક્રમો છે.
અ.નું. પાઠયક્રમનું નામ પાઠયક્રમ ક્રેડિટ પુસ્તિકા
૧. સુરક્ષિત સગર્ભાવસ્થા અને પ્રસુતિ માટેની તૈયારી CCBP-01  4 1
૨. બાળકના વૃધ્ધિ, વિકાસ, આહાર અને પોષણ, રસીકરણ, સામાન્ય શારીરિક તકલીફો અને ઉપાય CCBP-02  4 1
૩. બાળકોની માનસિક સમસ્યા અને સામાજિકરણની પ્રક્રિયા CCBP-03  4 1
૪. વિશેષ સંભાળની જરૂરિયાતવાળા (વિકલાંગ) બાળકો અને મા-બાપ CCBP-04  4 1

મૂલ્યાંકન : વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.

(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)
  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.

સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ 50% અથવા "C" ગ્રેડ મેળવવાનો રહેશે.

SEE OTHER
CERTIFICATE COURSES
 
New Page 1
 
KNOW MORE ABOUT. . .
 

Genesis of BAOU

Vision & Mission of BAOU

Objectives of BAOU

Authorities

Cells & Schools

Gyanganga

 
 
 
         

RTI   Sitemap | Contact us  Feedback

Developed by Cybersurf (India)

Copyright © 2010 Dr. Babasaheb Ambedkar Open University. All Rights Reserved | Disclaimer