Assignment

અગત્યની સુચના


  1. ઓગસ્ટ-2017 પહેલા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ એ 100 માર્કસના સ્વાધ્યાય કાર્ય લખીને જમા કરાવવા.
  2. અભ્યાસ કેન્દ્રો / પ્રાદેશિક કેન્દ્રો માટે અગત્યની સુચનાbaou_new

    વિષય : અસાઇનમેન્ટ ના માર્ક્સ સત્વરે અપલોડ કરવા બાબત

  3. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આગામી પદવીદાન સમારોહ ૨૦૨૪નું આયોજન ટૂંક સમયમાં થનાર હોઈ, સત્ર ફેબ્રુઆરી-૨૦૨૩ અને ઓગસ્ટ-૨૦૨૩માં અંતિમ વર્ષ/સેમેસ્ટર ના અસાઇમેન્ટના માર્ક્સ અસાઇનમેન્ટ પોર્ટલ પર ૨૫/૨/૨૦૨૪ સુધીમાં અપલોડ કરવાના બાકી હોય તો સત્વરે અપલોડ કરવા વિનંતી જેથી કોઈ વિદ્યાર્થી પદવીદાન સમારંભથી વંચિત ન રહી જાય.
  4. ઓગસ્ટ ૨૦૨૩ બેચના વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ 30-4-2024થી આગળ વધારીને 5-6-2024 કરવામાં આવી છે.baou_new
  5. વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ એસાઈન્મેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મેટ
  6. E-Assignment (Download Assignment PDF | Share Assignment PDF)
  7. FAQ related to assignment

Clear Filter

Announcements

Important Dates

Quick Links